શ્રીનાથજી તથા યશોદામૈયા

જે બેઠક પર શ્રીનાથજી બિરાજે છે તે બેઠક યશોદામૈયાના પ્રેમાળ ખોળાનું પ્રતીક છે. સ્વરૂપજીની બન્ને બાજુ મુકેલા તકીયા પણ માતા યશોદાના દાખવેલ વાત્સલ્યપૂર્ણ બે હસ્ત છે.સ્વરૂપજીની પાછળ પીઠનો તકીયો યશોદામાતાનું સ્નેહાળ હ્રદય છે.ઝારીજીનું લાલ વસ્ત્ર શ્રીયશોદાજીના પ્રેમાળ ભાવ અને છાયાનું પ્રતીક છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.