નવકમળ
શ્રીનાથજીના શ્રીઅંગમાં નવ કમળ છે.
એ જ પ્રમાણે શ્રીસ્વામીજીના શ્રીઅંગમાં પણ નવ કમળ છે
-
૧)હસ્ત કમળ - ૨
-
૨)ચરળ કમળ - ૨
-
૩)મંત્ર કમળ - ૨
-
૪)મુખ કમળ - ૧
-
૫)હ્રદય કમળ - ૧
-
૬)નાભિ કમળ - ૧
એ જ પ્રમાણે શ્રીસ્વામીજીના શ્રીઅંગમાં પણ નવ કમળ છે