આધિભૌતિક સ્વરૂપ :
શ્રી યમુનાજીના જળ સ્વરૂપે દર્શન, ચિત્ર સ્વરૂપે કે મૂર્તિ સ્વરૂપે દર્શન થાય છે. આ શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે.
શ્રી યમુનાજીના ત્રણ સ્વરૂપ
-
૧)
-
૨)આધ્યાત્મિક સ્વરૂપ :શ્રી યમુનાજી જળ સ્વરૂપે વ્રજમંડળમાં સૌને દર્શન આપતા બિરાજયા છે. શ્રી યમુનાજીનાં પય:પાન કરવાથી દૃષ્ટ જીવોને પણ યમયાતના ભોગવવી પડતી નથી. આ શ્રી યમુનાજીનું અલૌકિક સામર્થ્ય અને શકિત છે. શ્રી યમુનાજીનું આવું તીર્થસ્વરૂપ જે જલસ્વરૂપની ભીતર બિરાજે છે તે તેમનું આધ્યાત્મિક સ્વરૂપ .
-
૩)આધિદૈવિક સ્વરૂપ :શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ. સોળ વર્ષની નવયૌવના સ્વરૂપે નિત્ય લીલામાં સદા બિરાજમાન સ્વરૂપ. જે સ્વરૂપે પોતાના જલ સ્વરૂપની ભીતરમાં બિરાજે છે. અને જેમના પર કૃપા કર તેમને આ આધિદૈવિક સ્વરૂપે દર્શન આપે છે.
-
૧)મુખ્યાસ્વામિની - રાધિકાજી
-
૨)સર્વાત્મભાવવાળા શ્રુતિરૂપા - શ્રી ચંદ્રાવિલાજી - અન્યપૂર્વા
-
૩)ૠુષિરૂપા કુમારિકાઓ - જેમણે કાત્યાયની વ્રત કર્યુ હતું.
-
૪)શ્રી યમુનાજી - નિર્ગુણ. આવા શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા - સ્વામિની સ્વરૂપે નિત્યલીલામાં સદૈવ બિરાજમાન છે.