પુષ્ટિમાર્ગમાં ૮૪ના અંકની વિશેષતા
-
૧)૮૪ શ્રી મહાપ્રભુજીના નિર્ગુણ સેવકો શ્રી દામોદરદાસજી વગેરે.
-
૨)૮૪ શ્રી ગુસાંઈજીના સાત્વિક ગુણપ્રધાન સેવકો.
-
૩)૮૪ શ્રી ગુસાંઈજીના રાજસ ગુણપ્રધાન સેવકો.
-
૪)૮૪ શ્રી ગુસાંઈજીના તામસ ગુણપ્રધાન સેવકો.
-
૫)૮૪ શ્રી ગદ્યમંત્રના અક્ષરો, બ્રહ્મસબંધ મંત્ર.
-
૬)૮૪ કોશના ક્ષેત્રવાળું શ્રી વ્રજમંડળ.
-
૭)૮૪ લીલાધામ પ્રભુના વ્રજમંડળમાં મુખ્ય નિકુંજો.
-
૮)૮૪ કુંડ શ્રી વ્રજમંડળમાં મુખ્ય ગણાવેલા છે.
-
૯)૮૪ શ્રી મહાપ્રભુજીની બેઠકો છે.
-
૧૦)૮૪ ખંતીવાળો સારસ્વતકલ્પમાં નંદભવનનો મહેલ.
-
૧૧)૮૪ વચનામૃત બહુ સુંદર સૂત્રાત્મક શ્રી હરિરાયજી રચિત.
-
૧૨)૮૪ ભક્તિના પ્રકારનું વર્ણન.
-
૧૩)૮૪ શ્રી હરિરાયજી દ્વારા વર્ણવાયેલા વૈષ્ણવના મુખ્ય લક્ષણોં.
-
૧૪)૮૪ પુષ્ટિમાર્ગના મુખ્ય સિદ્ધાંતો.
-
૧૫)૮૪ લાખ યોનિ.
-
૧૬)૮૪ શ્રી મહાપભુજીના દ્વાદશ અંગ[ ૧૨ અંગો જેમાં દરેક અંગમાં ૭ - ૭ ધર્મો વિદ્યમાન છે. ૧૨ × ૭ ].