સંકર્ષણ વ્યૂહ :
સંકર્ષણ કુડમાંથી પગ્રટ થયેલા શ્રી સંકર્ષણદેવ હાલ શ્રીગિરિરાજ ની તળેટી માં આવેલા આન્યોર ગામમાં બિરાજે છે.
વ્યૂહો
શ્રીનાથજીનું શ્રી ગિરિરાજ માં પ્રાગટય થયું તે સાથે જ ક્રીડા કરવા માટે ચાર વ્યૂહોનું પણ પ્રાગટય થયું છે. જે નીચે પ્રમાણે છે.
-
૧)
-
૨)વાસુદેવ વ્યૂહ :ગોવિંદકુંડમાંથી પગ્રટ થયેલા શ્રી ગોવિંદદેવ હાલ શ્રીગિરિરાજ ની તળેટીમાં આવેલા ગોવિંદકુંડમાં બિરાજે છે.
-
૩)પ્રધુમન વ્યૂહ :દાનઘાટીમાં પ્રગટ થયેલા શ્રી દાનીરાયજી દેવ હાલ શ્રીગિરિરાજજની તળેટીમાં આવેલા દાનઘાટી નામના સ્થળે બિરાજે છે.
-
૪)અનિરુદ્ધ વ્યહ :શ્રી કુડંમાંથી પ્રગટ થયેલા શ્રી હરિદેવજી હાલ શ્રીગિરિરાજની તળેટીમાં આવેલા માનસીગંગા કુંડમાં બિરાજે છે.