ઉચ્છેદિકા :
રસગોપનનું કામ કરે છે અને જીવને રહસ્ય લીલાનું જ્ઞાન થવા દેતાં નથી.
બાર શકિત
-
૧)
-
૨)વિક્ષેપિકા :નિકુંજલીલામાં અનધિકારી જીવોને પ્રવેશવા દેતી નથી.
-
૩)યોગમાયા :રાસાદિ લીલાની સામગ્રી સિધ્ધ કરે છે
-
૪)કાત્યાની દેવી :સસાધન ભક્તોની સમગ્રી સિધ્ધ કરે છે
-
૫)વૃંદાદેવી :વૃંદાવનમાં સઘળી ૠતુ સામગ્રી સિધ્ધ કરે છે.
-
૬)ચંદ્રાવલીજી :શ્રી ઠાકોરજીને રમણ કરાવે છે.
-
૭)સંકેતદેવી :વ્રજભકતોને અને ઠાકોરજીને પધરાવવાનો સંકેત કરે છે.
-
૮)લલિતાદવી :મધ્યાજી રૂપે છે અને માનાદિ લીલામાં માન છોડાવે છે.
-
૯)વિમલાદેવી :સઘળા ભક્તોના શૃંગાર કરે છે.
-
૧૦)નોવારીદેવી :નૌતનરસ વાર્તા સંભળાવે છે.
-
૧૧)ચોવારીદેવી :ચારે યુથાધિપતિઓની આજ્ઞા અનુસાર સેવા કરે છે.
-
૧૨)આનંદીદેવી :સર્વનો વિરહ તાપ નિવૃત કરી આનંદ કરાવે છે.