ચરણચોકી

શ્રીનાથજી સૌ પ્રથમ ગોવર્ઘન પર્વત પર બિરાજયા. એ પછી મેવાડ પઘાર્યા. ગોવર્ઘન પર્વતથી મેવાડ સુધીના માર્ગમાં જે જે સ્થળે આપશ્રી થોડા કે ઝાઝા દિવસ બિરાજયા તે શ્રીનાજીની ચરણચોકી તરીકે ઓળખાય છે
  • ૧)
    નિજમંદરનું સ્થાન - શ્રી ગિરિગોવર્ઘન ઉપર
  • ૨)
    મથુરામાં સતધરા
  • ૩)
    આગ્રા મકાન નં . ૩૪૦૨
  • ૪)
    ચંબલનદી ઉપર દંડોતધાર
  • ૫)
    આગ્રા થી ઝાંસીની લાઈનમાં મૂરે સ્ટેશથી ચારેક કિ.મિ. દૂર
  • ૬)
    કોટા
  • ૭)
    કિશનગઢ - પિતાંબરજી કી ચાલ
  • ૮)
    મારવાડ પાસે ચાં પાસેની કદમખંડો ઈ.સ.૧૭૨૮
  • ૯)
    ઉદેપુરમાં રાયસિંહના સમયમાં નવ માસ
  • ૧૦)
    સિંહાડ
  • ૧૧)
    ઉદેપુરથી ૧૬ કિ.મિ દૂર ઘસ્યાઢ
  • ૧૨)
    શ્રીનાથદ્રારા.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.