શયનસેવા દર્શન

શયનઆરતી આવે.ઠાકોરજી ત્યારબાદ પોઢી જવાના હોઈ તેની તૈયારી રૂપે શૈયામંદિર સજાવાય.રાત્રિ દરમ્યાન શ્રી સ્વામિનીજી પણ ઠાકોરજીની સાથે રહેશે તે ભાવથી એમના શણગાર પણ તૈયાર રાખવામાં આવે.

શ્રીકૃષ્ણ સખા ૠષભ ઉર્ફે શ્રીકૃષ્ણદાસ અધિકારીના પદ રાગ, બિહાગ, અમન, કાનડા, નયકો અને કેદારામાં ગવાય.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.