પુષ્ટિમાર્ગના પાંચ તત્વો અને સબંધિત રાગ

સ્વરૂપ તત્વ રાગ
શ્રીનાથજી આકાશ ભૈરવરાગ
શ્રીયમુનાજી જલ મેધમલ્હાર
શ્રીમહાપભુજી તેજ-અગ્નિ દિપકરાગ
શ્રી ગિરિરાજજી વાયુ હિંડોલરાગ
શ્રી વ્રજમંડલ પૃથ્વી શ્રીરાગ
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.