શ્રી ઠાકોરજીની નિકુંજો

નિકુંજ શ્રી ઠાકોરજી સેવા અષ્ટસખા સખીભાવ રાત્રીલીલામાં
શ્રી પરસોલી
ચંદ્રસરોવર
શ્રીનાથજી શ્રી કુંભનદાસજી વિશાખાજી
શ્રી સઘનકંદરા શ્રી મથુરાનાથજી શ્રી સૂરદાસજી ચંપકલતાજી
શ્રી અપછરાકુંડ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી છીતસ્વામી પદમાજી
શ્રી કદમખંડી શ્રી દ્વારકાનાથજી શ્રી ગોવિંદસ્વામીજી ભામાજી
શ્રી રદ્રકુંડ શ્રી ગોકુલનાથજી શ્રી ચતુર્ભૂજદાસજી સુશીલાજી
શ્રી માનસીગંગા શ્રી ગોકુલનાથજી શ્રી ચતુર્ભૂજદાસજી સુશીલાજી
શ્રી સુરભીકુંડ શ્રી બાલકૃષ્ણજી શ્રી પરમાનંદદાસજી ચંદ્રભાગાજી
શ્રી બિલછૂકુંડ શ્રી મદનમોહનજી શ્રી કૃષ્ણદાસજી લલિતાજી
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.