હિંડોળા

હિંડોળે ઝૂલે મારોવ્હાલો. હિંડોળાનું અધિવાસન થાય ત્યારે હવેલીમાં ડોલ તિબારીમાં ચાંદી કે સુરંગના હિંડોળા રોપવામાં આવે છે.અષાઢ વદ એકમથી શ્રાવણ વદ બીજ સુધીના આખા હિંડોળાઉત્સવ દરમ્યાન હિંડોળાવિજય [પૂર્ણ] થાય ત્યાં સુધી શ્રીઠાકોરજી હિંડોળામાં બિરાજે છે.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.